શ્રી ગાયત્રી પ્રાજ્ઞપીઠ તથા સામાજિક સમરસતા સમિતિ વટવા દ્વારા પ્રેરિત "૧૦૮ કુંડી સમરસતા ગાયત્રી મહાયજ્ઞ" નિમિત્તે "શહીદ વીરોને વિરાંજલી" ના ભવ્ય કાર્યક્રમનું તા. ૭-૩-૨૦૧૯ ને ગુરુવાર રાત્રે ૯.૦૦ કલાકે આયોજન કરેલું છે. જેમાં ગુજરાતના માનીતા કલાકાર માયાભાઇ આહીર તથા કિર્તીદાન ગઢવી પોતાના ગીતો અને વાતો થકી સપૂતોને શ્રેષ્ઠ સન્માન આપશે. તો આપ સહુને આ કાર્યક્રમમાં જોડાવા આગ્રહ અને આમંત્રણ.

Apr 21, 2019