
માણસને ડર લાગવો એ સહજ ઘટના છે. પરંતુ બળવાન એ જ છે જે અજ્ઞાત પરિસ્થ્તિમાં પણ નિડરતાથી તેનો સામનો કરે કેમકે સાહસ એ અજ્ઞાતની સાથે એક પ્રેમ સંબંધ છે. જો તમે સાહસથી કામ લેશો તો જગતમાં કંઈ પણ અશક્ય નથી.
#MotivationalQuote #InspirationalQuote #VipulCharoliya #ViaanBuildcon #RealEstateDeveloper #Ahmedabad #Gujarat #India
માણસને ડર લાગવો એ સહજ ઘટના છે. પરંતુ બળવાન એ જ છે જે અજ્ઞાત પરિસ્થ્તિમાં પણ નિડરતાથી તેનો સામનો કરે કેમકે સાહસ એ અજ્ઞાતની સાથે એક પ્રેમ સંબંધ છે. જો તમે સાહસથી કામ લેશો તો જગતમાં કંઈ પણ અશક્ય નથી. #MotivationalQuote #InspirationalQuote #VipulCharoliya #ViaanBuildcon #RealEstateDeveloper #Ahmedabad #Gujarat #India
Oct 09, 2020