જે નિરાશા ને ક્યારેય જોતાં નથી તે આશા પણ ક્યારેય ખોતા નથી,અને જે પ્રયત્ન પર જીવી જાણે છે તે કિસ્મત પર ક્યારેય રોતા નથી. માટે જ સંકલ્પ મજબૂત રાખી લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમામ પ્રયત્નો કરતા રહો.
#QOTD #Positivity #WorkHard #VipulCharoliya
જે નિરાશા ને ક્યારેય જોતાં નથી તે આશા પણ ક્યારેય ખોતા નથી,અને જે પ્રયત્ન પર જીવી જાણે છે તે કિસ્મત પર ક્યારેય રોતા નથી. માટે જ સંકલ્પ મજબૂત રાખી લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમામ પ્રયત્નો કરતા રહો. #QOTD #Positivity #WorkHard #VipulCharoliya
Jun 02, 2023